Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
aapnudahod
દાહોદમાં "બોલ બમ કાવડ યાત્રા ગ્રુપ" દ્વારા 3જી ભવ્ય કાવડ યાત્રાનું આયોજન, 17 ઓગસ્ટે સવારે 8 વાગ્યે ગોધરા રોડ હાડા ટેન્ટ હાઉસથી કેદારનાથ મહાદેવ મંદિર, કલીડેમ સુધી ભક્તોની આસ્થાયાત્રા નીકળશે. હર હર મહાદેવ!#dahodnews #viral
Dohad, Dahod
| Aug 2, 2026
#dahodnews
#viral
MORE NEWS
દાહોદ જિલ્લાના લીમડી ખાતે ધી અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડની ચૂંટણી યોજાઈ બેંકના ડિરેક્ટર પદ માટે મતદાન પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું ચૂંટણી દરમિયાન મતદારોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો બેંકની પાંચ બેઠકો માટે કુલ નવ ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો માહોલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું અને હવે સૌની નજર ચૂંટણીના પરિણામ પર છે
Dohad, Dahod | Aug 2, 2026
ગરબાડા ગાંગરડી અને ગાંગરડા રોડ ઉપર માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી શરૂ દાહોદ:- મુસાફરોની સુરક્ષા અને સુવિધાસભર યાતાયાતને પ્રાથમિકતા આપતા, માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ દાહોદ દ્વારા ગરબાડા – ગાંગરડી – ગાંગરડા –માર્ગ પર પડેલા ખાડાઓ અને ક્ષતિગ્રસ્ત ભાગોના સમારકામ માટે યુદ્ધના ધોરણે પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાલુ વરસાદી મોસમમાં પાણીના પ્રવાહને કારણે રસ્તાઓને નુકસાન પહોંચ્યું હતું, જેનાથી વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા તાત્કાલિક માર્ગની સંપૂર્ણ તપાસ કરીને ઇકકો ફિક્સ મટીરીયલથી પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કામગીરીની ગુણવત્તા અને ટકાઉપણા પર વિશેષ ધ્યાન આપતા, પ્રથમ ક્ષતિગ્રસ્ત ભાગોમાંથી ઢીલી કપચી, કાદવ અને કચરો સાફ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ જરૂરી સ્થળોએ રબલ, જી.એસ.બી. (ગ્રેન�
Dohad, Dahod | Aug 2, 2026
દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના તેમજ એક રાંધણ ગેસનો સિલિન્ડર મળી તસ્કરો કુલ રૂપીયા ૧૭,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં આ ચોરીની ઘટનાને પગલે વિસ્તારમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે. દાહોદ પરેલ વિસ્તારમાં સી સાઈડ રેલ્વે કોલોનીમાં રહેતાં શૈલેષકુમાર શીવબચન સિંઘ તથા તેમનો પરિવારજનો ગત તારીખ ૩૧મી જુલાઈના રોજ બહાર ગામ ગયાં હતાં. આ દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી શૈલેષકુમાર સિંઘના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અને મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં મુકી રાખેલ તિજાેરીમાંથી સોનાની નાકની ચુની, ચાંદીની વિછી તેમજ એક રાંધણ ગેસનો સિલિન્ડર મળી તસ્કરોએ કુલ રૂપીયા ૧૭,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે શૈલેષકુમાર શીવબચન સિંઘએ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Dohad, Dahod | Aug 2, 2026
દાહોદ જિલ્લાના ફતેપુરા બજારમાં ભાજપના કાર્યકર્તાને જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી : ત્રણ સામે ગુનો નોંધાયો
Dohad, Dahod | Aug 2, 2026
ઈએમઆરએસ ગરબાડા શાળામાં "નશા મુક્ત સુરક્ષિત ભારત અભિયાન" અંતર્ગત શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ઈએમઆરએસ ગરબાડા શાળાના વાલીઓએ શાળા પરિસરમાં નશામુક્ત સમાજના નિર્માણ માટે શપથ લીધી. ઉપસ્થિત વાલીઓને નશાના દૂષણથી દૂર રહેવા, પરિવાર અને સમાજને નશામુક્ત બનાવવા તેમજ અન્ય લોકોને પણ જાગૃત કરવા અપીલ કરવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય હેતુ નશા મુક્ત અને સુરક્ષિત ભારતના સંકલ્પને સાકાર કરવા જનજાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો.
Dohad, Dahod | Aug 2, 2026