Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ શહેર: કરમસદ સુરભી વિશ્રામ ગૃહના પતરાના સેડમાં યુવકે દોરડાં વડે ગળે ફાંસો ખાધો

Anand City, Anand | Apr 30, 2026
આણંદ તાલુકાના કરમસદ ગામમાં આવેલ સુરભી વિશ્રામ ગૃહ માં આવેલા પતરાના શેડની નીચે એક ૪૨ થી ૪૪ વર્ષના આશરાના એક અપંગ યુવકે કોઈ અગમ્ય કારણોસર દોરડાં વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાનો બનાવ સામે આવવા પામ્યો છે. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે હાલ અપમૃત્યુ નોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આણંદ શહેર: કરમસદ સુરભી વિશ્રામ ગૃહના પતરાના સેડમાં યુવકે દોરડાં વડે ગળે ફાંસો ખાધો - Anand City News