ડેડીયાપાડા: ડેડિયાપાડામાં બે બાઈક વચ્ચે અકસ્માત: એક યુવાનનું મોત
ડેડિયાપાડાના નાની સીંગ લોટી ગામ પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કંકાલા ગામના જીતેન્દ્રભાઈ વસાવાનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.