માથાભારે ચિરાગ ગોટીના જે રીતે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા ત્યારબાદ પોલીસ દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરી અને ચિરાગ ગોટી ની અટકાયત કરી હતી અને નિર્દોષ લોકોને ન્યાય અપાવ્યો હતો જ્યાં આજરોજ ચિરાગ ગોટી ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગના સાથે લોકો પ્લે કાર્ડ લઈ રોડ પર ઉતર્યા હતા. અને પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી બદલ લોકોએ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.