ઉચ્છલ: ઉચ્છલમાં ગણેશ ચતુર્થી માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
Uchchhal, Tapi | Sep 11, 2026 ઉચ્છલ તાલુકા સેવા સદન ખાતે ગણેશ ચતુર્થી ઉત્સવની શાંતિપૂર્ણ ઉજવણી માટે શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં વિવિધ સંપ્રદાયોના આગેવાનોએ હાજરી આપી શાંતિ અને સુરક્ષા અંગે ચર્ચા કરી હતી.