🚨 જામનગરના ઝાંખર પાટીયાથી પડાણા રોડ પર ખાણ-ખનીજ વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બ્લેકટ્રેપ ખનિજ વહન કરતા કુલ 3 ડમ્પર ઝડપાયા હતા. જેમાં 1 ડમ્પર બિનઅધિકૃત રીતે બ્લેકટ્રેપ વહન કરતું મળ્યું, જ્યારે 2 ડમ્પર રોયલ્ટી પાસ કરતાં વધુ ઓવરલોડ માલ સાથે ઝડપાયા હતા. કાર્યવાહી દરમિયાન આશરે રૂ.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરી નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
[ jamnagar, jamnagar news, khan khanij vibhag, mining department, blacktrap, blacktrap mineral, dumper, overloaded dumper, illegal mining, mineral checking, jakhhar patiya, padana road, jamnagar update, mining action, gujarati news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagardistrictnews #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Oct 1, 2026