વેજલપુર: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્યા ઇસમ દ્વારા જવેલરીની શોપમાં ચોરીનો પ્રયાસ
જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્યા ઇસમ દ્વારા જવેલરી ની શોપનો તાળુ તોડવાનું પ્રયાસ કર્યો...અંબર ટાવર ટીપી ૮૫ રોડ પર આવેલ કાદરી પાર્ટી પ્લોટ ની સામે જ્વેલરી ની શોપ માં સવારે ૪ વાગ્યે ની આસપાસ એક અજાણ્યા ઇસમ દ્વારા ચોરી કરવાનો પ્રયાસ ચોંકાવનારા CCTV સામે આવ્યા