સંજેલી: સંજેલીમાં મેડિકલ સ્ટોર પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ, સંચાલકોમાં દોડધામ
Sanjeli, Dahod | Sep 8, 2026 દાહોદના સંજેલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 11 મેડિકલ સ્ટોર પર તપાસ હાથ ધરી છે. દવાઓના રેકોર્ડ, બિલો અને પ્રિસ્ક્રિપ્શન વગર થતા વેચાણ તેમજ ફાર્માસિસ્ટની હાજરી અંગે અધિકારીઓએ સઘન ચકાસણી કરી હતી, જેને પગલે સ્થાનિક સંચાલકોમાં દોડધામ જોવા મળી હતી.