સોનગઢ: તાપીમાં બેંક કર્મચારીઓની હડતાળ: 50 કરોડથી વધુના વ્યવહાર ખોરવાયા
Songadh, Tapi | Sep 12, 2026 યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સની દેશવ્યાપી હડતાળને પગલે તાપીમાં બેંકિંગ સેવાઓ પ્રભાવિત. 5-ડે બેંકિંગ અને PLI નીતિના વિરોધમાં કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, જિલ્લામાં 50 કરોડથી વધુના આર્થિક વ્યવહારો ખોરવાતા ગ્રાહકો અને વેપારીઓ મુશ્કેલીમાં.