નાંદોદ: એકતાનગરમાં ભારત પર્વ-2026: કઠપૂતળી કળાએ પ્રવાસીઓને કર્યા મંત્રમુગ્ધ
એકતાનગરમાં આયોજિત ભારત પર્વ-2026માં કઠપૂતળીની પરંપરાગત કળા ખાસ આકર્ષણ બની છે. શક્તિ ઓફ ભારત થીમ પર આધારિત આ પર્વમાં દેશની સાંસ્કૃતિક વિવિધતા અને વિવિધ રાજ્યોની હસ્તકલા પ્રદર્શિત કરવામાં આવી છે.