અમદાવાદ શહેર: લાંભામાં ઉનાળામાં જ પાણીની સર્જાઈ તંગી, સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો લીધો નિર્ણય
લાંભામાં ઉનાળામાં જ પાણીની સર્જાઈ તંગી..સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો લીધો નિર્ણય.. એક મહિનાથી પાણી માટે વલખાં મારી રહ્યા છે....લોકો રોષે ભરાયેલા સ્થાનિકોએ મ્યુનિસિપલ ઓફિસનો કર્યો ઘેરાવ...AMC તંત્ર વિરુદ્ધ જનતાએ કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર... રજૂઆતના સાંભળતા કચેરીમાં કરવામાં આવી તાળાબંધી.. લાંભાની અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની હાલાકી