😱 જામનગરના વિભાપર ગામની 12 વર્ષની દલિત દીકરી છેલ્લા 7 દિવસથી ગુમ છે. પરિવારજનોએ 40 વર્ષના એક શખ્સ પર અપહરણનો આક્ષેપ કર્યો છે. પોલીસ પર ઢીલાશના આક્ષેપ વચ્ચે દલિત સમાજે ચેતવણી આપી છે કે જો આગામી 24 કલાકમાં દીકરીને શોધી આરોપી સામે કડક કાર્યવાહી નહીં થાય તો જિલ્લા વ્યાપી આંદોલન કરવામાં આવશે.
[ jamnagar, vibhapar, jamnagar kidnapping, jamnagar district, missinggirl, dalit samaj, justice, justicefordalitgirl, jamnagar district, sikka, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #vibhapar #jamnagar_gujarat #jukeganahijamnagar
Rajkot, Rajkot | Jul 11, 2026