Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
isnewspaperdesk
દિલ્હી: ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકની તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયા #sonamwangchuk #cgp @sonam_wangchuk_voice_
Ahmadabad City, Ahmedabad
| Jul 18, 2026
#sonamwangchuk
#cgp
MORE NEWS
🔸કારગિલ વિજય દિવસના ઉપલક્ષ્યમાં 'Stringmo Sisters'ની ભારતીય સેનાના સન્માનમાં ભાવનાત્મક પ્રસ્તુતિ #StringmoSisters #KargilVijayDiwas #KargilWar #IndianArmy
Ahmadabad City, Ahmedabad | Jul 26, 2026
4 દિવસમાં PM મોદીની ત્રીજી Reel: NEET પેપર લીક મામલે કડક કાર્યવાહીની ખાતરી #pmmodi #neet #nareandramodi #reels
Ahmadabad City, Ahmedabad | Jul 26, 2026
નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેમના માનીતા વહીવટદાર જયપાલસિંહની મનમાની થી વ્યાજખોર સંજય શાહ બેફામ કે શું ?? નારોલ પોલીસ સ્ટેશનની કર્ણાવતી ચોકીમાં તપાસ હોવા છતાં તપાસના નામે મીંડું કેમ ?? અમદાવાદ શહેરના વાસણામાં રહેતો વ્યાજખોર અભિજિતસિંહ ઉર્ફે બંટી કોણ ?? અભિજિતસિંહ ઉર્ફે બંટીએ સંજય શાહ,હાર્દિક ઠક્કર સાથે મળી સુનિલ દવેને ક્યાં કર્યો ગાયબ ?? એક પત્ની પોતાના પતિને શોધવા 6 વર્ષથી ખાઇ રહી છે ધક્કા !! સુનિલ દવેની જમીન પચાવી પાડનાર સંજય શાહ અને રત્નપોલના વેપારી ની સમગ્ર હકીકત જોતા રહો ટૂંક સમયમાં !! #gujaratinews #viralvideo #ahmedabad #narol @ahmedabadpolice @ahmedabad_traffic_police
Ahmadabad City, Ahmedabad | Jul 26, 2026
સાબરમતીમાં ડૂબેલ વ્યક્તિનો દેહ ગ્રામજનોએ અને SDRF એ નીકાળ્યો #sabarmati Shantishram News
Ahmadabad City, Ahmedabad | Jul 26, 2026
સુરતમાં ભાજપ નેતા પ્રશાંત કોરાટે પૂરગ્રસ્તોની મદદ માટે સેવાકીય અભિયાનની જાહેરાત કરી. નવસારી, વલસાડ અને ઉમરગામ સહિતના વિસ્તારોમાં 15 હજાર રાશન કીટ મોકલાશે.15 કિલોની રાહત કીટ ઉપરાંત 5 હજાર ધાબળાનું પણ વિતરણ કરાશે. પૂરથી પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ પણ તૈયાર કરવામાં આવી છે. ભાજપ કાર્યકરો દિવસ-રાત રાહત સામગ્રી અને ભોજન તૈયાર કરી અસરગ્રસ્તો સુધી પહોંચાડી રહ્યા છે. "સેવા હી સંગઠન"ના સૂત્ર સાથે ભાજપે દુઃખની ઘડીએ લોકોની પડખે ઉભા રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. #BJP #FloodRelief #GujaratFlood #Surat #Navsari #BreakingNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Jul 26, 2026