આજે રવિવારે સવારે 10 વાગ્યાની આસપાસ વેપારી પર હુમલાના સીસીટીવી સામે આવ્યા છે.પુનિતનગર વિસ્તારમાં બે દિવસ પહેલા હુમલાની મોડી રાતે ઘટના ઘટી હતી.જેમાં સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.લુખ્ખા તત્વો હપ્તા ઉઘરાવતા હોવાનો વેપારીએ આક્ષેપ કર્યો છે.મોડી રાતે લુખ્ખા તત્વો હથીયારો સાથે આવીને હુમલો કર્યો હતો.