શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ અને ઉપપ્રમુખ અમીત નાયક એન.એસ.યુ.આઈ.ના પૂર્વ રાષ્ટ્રિય સંયોજક ભાવિક સોલંકી વેજલપુર વોર્ડ કોંગ્રેસ પ્રમુખ વિપુલ ત્રિવેદી એસ.સી. ડિપાર્ટમેન્ટના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા, પ્રકાશ પંડ્યા, દિક્ષિત પરમાર, રક્ષિત શુકલ સહિત વિવિધ વિસ્તારોમાંથી બે દિવસથી કોંગ્રેસ પક્ષના આગેવાનોને પોલીસ હાઉસ એરેસ્ટ કર્યા છે તે ઘણી જ ગંભીર બાબત છે. પોલીસ