Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

અમદાવાદ શહેર: પ્રહલાદનગરમાં મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર બાઇકચાલકનો વીડિયો વાયરલ,પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

પ્રહલાદનગર વિસ્તારમાં મહિલા સાથે જાહેરમાં અભદ્ર વર્તન કરનાર બાઇકચાલકનો વાયરલ વીડિયો સામે આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું

MORE NEWS

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખૂબ જ મોટી જાહેરાત કરી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે હવેથી હવામાનની કોઈપણ આગાહી નહીં કરવાનો નિર્ણય કર્યો છે.  આજથી હવામાનની કોઈ આગાહી નહીં કરવાનો નિર્ણય અંબાલાલ પટેલે કર્યો છે. વિજ્ઞાનજાથાના જયંત પંડયાની ચિમકીથી ત્રસ્ત થઈ આગાહી નહીં કરવાનો નિર્ણય તેમણે કર્યો છે.

#AmbalalPatel #WeatherForecast #GujaratWeather #GujaratNews #WeatherUpdate #FarmerNews #HumDekhengeNews

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખૂબ જ મોટી જાહેરાત કરી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે હવેથી હવામાનની કોઈપણ આગાહી નહીં કરવાનો નિર્ણય કર્યો છે. આજથી હવામાનની કોઈ આગાહી નહીં કરવાનો નિર્ણય અંબાલાલ પટેલે કર્યો છે. વિજ્ઞાનજાથાના જયંત પંડયાની ચિમકીથી ત્રસ્ત થઈ આગાહી નહીં કરવાનો નિર્ણય તેમણે કર્યો છે. #AmbalalPatel #WeatherForecast #GujaratWeather #GujaratNews #WeatherUpdate #FarmerNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 13, 2026

'છૂટા નથી તો ઉતરી જાઓ', કંડક્ટરે 
મંત્રીને જ બસમાંથી ઉતારી દીધા!

#Karnataka #BusConductor #TransportMinister #IndiaNews #BMTC #HumDekhengeNews

'છૂટા નથી તો ઉતરી જાઓ', કંડક્ટરે મંત્રીને જ બસમાંથી ઉતારી દીધા! #Karnataka #BusConductor #TransportMinister #IndiaNews #BMTC #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 13, 2026

ચાલતી ટ્રેનના સેલૂન કોચમાં રુદ્રાભિષેક કરાવવામાં આવ્યો હોવાની ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. વિવાદ વધતા ભારતીય રેલવેએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરીને સેલૂન કોચ સંબંધિત નિયમોની માહિતી આપી છે.

#IndianRailways #RailwayRules #ViralNews #HumDekhengeNews

ચાલતી ટ્રેનના સેલૂન કોચમાં રુદ્રાભિષેક કરાવવામાં આવ્યો હોવાની ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. વિવાદ વધતા ભારતીય રેલવેએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરીને સેલૂન કોચ સંબંધિત નિયમોની માહિતી આપી છે. #IndianRailways #RailwayRules #ViralNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 13, 2026