બોડેલી: બોડેલીમાં સ્વચ્છતા અભિયાન: સાંસદ મુકેશ રાઠવા રહ્યા ઉપસ્થિત
બોડેલી નગરમાં 'સ્વચ્છ ગામ, સ્વચ્છ શહેર અને સ્વચ્છ ભારત'ના સંદેશ સાથે સ્વચ્છતા અભિયાન યોજાયું. રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવાએ ઉપસ્થિત રહી નગરજનોને સ્વચ્છતા જાળવવા સામૂહિક જવાબદારીનું મહત્વ સમજાવ્યું અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી.