લુણાવાડા: લુણાવાડામાં ડૉક્ટર હર્ષ પંડ્યારના મામલે ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ
મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે ગુરુ બ્રાહ્મણ સમાજે કેન્ડલ માર્ચ યોજી ન્યાય માટે આવેદન કર્યું. મોટાભાગના લોકો અને મહિલાઓએ તેમાં ભાગ લીધો અને આરોપીઓને સખ્ત સજા આપવાની માંગ કરી.