ઊંઝા: સુણોક ગામના વતની મહેસાણા સાંસદ હરિભાઇ પટેલની રેલ મંત્રાલયની કમિટીના સદસ્ય તરીકે નિમણૂક કરાઈ
Unjha, Mahesana | Oct 26, 2024 ઊંઝા તાલુકાના સુણોક ગામના વતની મહેસાણા સાંસદ હરિભાઇ પટેલને વધુ એક સમિતિમાં સ્થાન મળ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી રેલ મંત્રાલય સમિતિમાં સ્થાન મેળવ્યું છે. ઊંઝા તાલુકાના સુણોક ગામના વતની મહેસાણા જિલ્લા સાંસદ હરિભાઇ પટેલની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં રેલ મંત્રાલયની કમિટી મળી હતી