જેસર: જેસરમાં વરસાદ પડતા, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
જેસરમાં વરસાદ પડતા, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે .. વરસાદથી વાવેતર કરેલા પાકને પણ લાભ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અનેક સ્થળોએ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે ગામડાઓમાં બાળકો અને યુવાનો વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. હાલ જેસર તાલુકામાં વરસાદી વાતાવરણ યથાવત