ગોધરા: પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા સંગઠન પર્વની ઉજવણી
પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા સંગઠન પર્વની ઉજવણીગોધરા: સંગઠન પર્વની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આજે સમૂહ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા સંચાલક મંડળ, જિલ્લા આચાર્ય સંઘ, જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ, જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ તેમજ વહીવટી કર્મચારી સંઘના હોદ્દેદારો, કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પી.ડી. સોલંકી, જિલ્લા સંચાલક મંડળ મહામંત્ર