ઉચ્છલ: શાકભાજીની કેરેટની આડમાં દારૂની હેરાફેરી પકડાઈ, 1,896 બિયરના ટીન સાથે 2 શખ્સો ઝડપાયા
Uchchhal, Tapi | Nov 11, 2026 શાકભાજીની કેરેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસે બોલેરો ટેમ્પોમાંથી 1,896 બિયરના ટીન સાથે બે શખ્સોને ઝડપી 4.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધુલીયાના શિવરામ ઠાકુર સામે પણ ગુનો નોંધાયો છે.