સિહોર: સિહોરના નવનિયુક્ત પ્રો.એએસપી દ્વારા આગામી તહેવારોને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
સિહોરના નવનિયુક્ત પ્રો.એએસપી દ્વારા આગામી તહેવારોને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું સિહોરમાં આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોની શાંતિ પૂર્વક ઉજવણી થાય અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી નાં ભાગરૂપે સિહોરના નવનિયુક્ત એએસપી મૌસમ મહેતાએ પીઆઈ બી.ડી. જાડેજા, સિહોર પોલીસ સ્ટાફને સાથે રાખી સિહોર પોલીસ સ્ટેશન હેઠળ સમાવેશ થતા વિવિધ વિસ્તારોમાં રૂટ માર્ચ યોજી હતી અને નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.