આણંદ શહેર: રીપેરિયા ફાઉન્ડેશન દ્વારા આણંદના ઈશ્વરપુરા ખાતે ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને 300 અનાજનીકિટો વિતરણ કરવામાં આવી
બાલાસિનોર સ્થિત રિપેરીયા ફાઉન્ડેશન દ્વારા આણંદ પંથકમાં સેવારંભ કરતાં અગાઉ પચાસ લાખના વિવિધ વિસ્તારમાં સેવા પૂરી પાડયા બાદ આજે વિદ્યાનગર સ્થિત ભગતસિંહ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ના સહયોગ સાથે આણંદ ના ઇશ્વરપુરા ખાતે ફાઉન્ડેશન ના ચેર પર્સન માધુરીબેન પટેલ, ઝાંખરિયા ના સરપંચ અશોકભાઇ, અલ્પેશ પુરોહિત દ્વારા આશરે ત્રણસો પરિવારને અનાજની કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું