બોટાદ: બોટાદને મળી 40 લાખની બે નવી એમ્બ્યુલન્સ, આરોગ્ય સેવા વધુ સુદૃઢ બની
Botad, Botad | Sep 11, 2026 કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા દ્વારા બોટાદ જિલ્લાને 40 લાખના ખર્ચે બે નવી એમ્બ્યુલન્સની ભેટ આપવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ ઝમરાળા અને ઢસા ગામના આરોગ્ય કેન્દ્રો ખાતે કાર્યરત કરવામાં આવી છે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં ઈમરજન્સી સેવાઓ વધુ ઝડપી બનશે.