આહવા: આહવામાં દહીં હાંડીની ઉજવણી: પુષ્પા અને શેખાવતના હમશકલ કલાકારોએ મચાવી ધૂમ
ડાંગના આહવા ખાતે દહીં હાંડીના ઉત્સવમાં પુષ્પા અને શેખાવત ફિલ્મના પાત્રો જેવા હમશકલ કલાકારો જોવા મળ્યા હતા. આ કલાકારોએ પોતાની સ્ટાઈલથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને આકર્ષણ જમાવ્યું હતું.