ગારિયાધાર: ગારીયાધાર તાલુકા પંચાયત પાછળ દારૂની ખાલી બોટલોના ઢગલા, તંત્ર સામે ઉઠ્યા અનેક સવાલો
ગારીયાધાર તાલુકા પંચાયત પાછળ દારૂની ખાલી બોટલોના ઢગલા, તંત્ર સામે ઉઠ્યા અનેક સવાલો ગારિયાધાર તાલુકા પંચાયત કચેરીની પાછળના વિસ્તારમાં દારૂની ખાલી બોટલોના ઢગલા જોવા મળતા સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે. સરકારી કચેરીની આસપાસ આ પ્રકારની સ્થિતિ સામે આવતા તંત્રની કામગીરી અને દેખરેખ સામે અનેક સવાલો ઊભા થયા છે.