🚨 ગુજરાત ATSની મોટી સફળતા 🇮🇳
Jaish-e-Mohammed સાથે જોડાયેલા દેશવિરોધી કાવતરામાં વધુ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જેહાદી સાહિત્ય, ડિજિટલ પુરાવા અને IED સંબંધિત સામગ્રી મળી આવી હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓના પોલીસ રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરાઈ છે.
.
.
.
.
.
.
.
.
.
.
#GujaratATS #ATS #GujaratPolice #NationalSecurity #counterterrorism
🚨 ગુજરાત ATSની મોટી સફળતા 🇮🇳
Jaish-e-Mohammed સાથે જોડાયેલા દેશવિરોધી કાવતરામાં વધુ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જેહાદી સાહિત્ય, ડિજિટલ પુરાવા અને IED સંબંધિત સામગ્રી મળી આવી હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓના પોલીસ રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરાઈ છે.
.
.
.
.
.
.
.
.
.
.
#GujaratATS #ATS #GujaratPolice #NationalSecurity #counterterrorism - Ahmadabad City News