Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ચોરાસી: સુરતના સચિન વિસ્તારમાં કોમ્પ્લેક્સ માં આગ લાગતા આગ લાગતા ફાયર વિભાગ ફાયર વિભાગ દોડતું થયું હતું દોડતું થયું હતું.

Chorasi, Surat | Mar 1, 2026
સચિન હાઉસિંગ બોર્ડમાં આગની ઘટના સવારે અગિયાર કલાકે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કોલ મળતાંની સાથે ફાયર વિભાગની ગાડીઓ સહિતનો કાફલો પહોંચ્યો હતો શુભમ કોમ્પ્લેક્ષના બીજા માળે અગ્નિ ઘટના બની હતી કાપડ ના જથ્થામાં આગ લાગતા દોડધામ મચી હતી આગના પગલે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.

MORE NEWS

ચોરાસી: સુરતના સચિન વિસ્તારમાં કોમ્પ્લેક્સ માં આગ લાગતા આગ લાગતા ફાયર વિભાગ ફાયર વિભાગ દોડતું થયું હતું દોડતું થયું હતું. - Chorasi News