કાલોલ: તાલુકા પંચાયતની 5 સીટ અને કરોલી જિલ્લા પંચાયત ભાજપે કબજે કરી, સાંસદ રાજપાલસિંહ જાદવે આપી પ્રતિક્રિયા
આજરોજ બપોરે એક કલાકે મળતી માહિતી મુજબ કાલોલ તાલુકા પંચાયતની કરોલી જીલ્લા પંચાયત અને કરોલી, વ્યાસડા, અડાદરા,ચલાલી, ડેરોલ સ્ટેશન તાલુકા બિનહરીફ થતાં વિજ્યોત્સવ મનાવ્યો. જેને લઈ સાંસદ રાજપાલસિંહ જાદવએ આપી વિગતવાર માહિતી.