છોટાઉદેપુર: નૂતન વર્ષે સાંસદ જશુભાઈ રાઠવાના નિવાસસ્થાને સ્વામિનારાયણ મંદિરના સંતોની પધરામણી
નૂતન વર્ષના અવસરે બોડેલી સ્વામિનારાયણ મંદિરના સંતોએ સાંસદ જશુભાઈ રાઠવાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. આ પ્રસંગે સાંસદે સંતશ્રીઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા, જેનાથી પરિવારમાં ભક્તિમય માહોલ છવાયો હતો.