Public App Logo
Jansamasya
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Yogiadityanath
Trending
Tejashwiyadav

બાવળા: પીસાવાડા ગામમાં દાઊદી વ્હોરા સમાજ દ્વારા રમઝાન ઈદની ઉજવણી કરાઈ

Bavla, Ahmedabad | Mar 19, 2026
આજરોજ તા. 19/03/2026 ગુરૂવારે સવારે આઠ વાગે ધોળકા તાલુકાના પીસાવાડા ગામમા દાઊદી વ્હોરા સમાજ દ્વારા રમઝાન ઈદના પર્વની કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઈદ મુબારક પાઠવ્યા હતા.
બાવળા: પીસાવાડા ગામમાં દાઊદી વ્હોરા સમાજ દ્વારા રમઝાન ઈદની ઉજવણી કરાઈ - Bavla News