ડેડીયાપાડા: ગાંધીનગરમાં આપનું શક્તિ પ્રદર્શન: ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી મહાસંમેલન
ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીના આદિવાસી ન્યાય મહાસંમેલનમાં હજારો લોકો ઉમટ્યા. ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ એકત્ર થયો. વર્ષાબેન અને શકુંતલાબેને સમર્થન આપવા બદલ આભાર માન્યો.