Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Cm
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

નવસારી: શહેરમાં જી.આઈ.ડી.સી.માં સ્માર્ટ મીટર અંગે ડીજીવીસીએલની માર્ગદર્શક બેઠક

Navsari, Navsari | Nov 19, 2025
નવસારી જી.આઈ.ડી.સી. ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં ડીજીવીસીએલના અધિકારીઓ દ્વારા સ્માર્ટ મીટર અંગે સાચી માહિતી પહોંચાડવા માર્ગદર્શક બેઠક યોજાઈ. સોશિયલ મીડિયા દ્વારા ફેલાયેલી ભૂંતીઓને દૂર કરવા આયોજિત આ બેઠકમાં સ્માર્ટ મીટરના ફાયદા, ટૂ-વે કમ્યુનિકેશન ટેક્નોલોજી, એપ્લિકેશન દ્વારા વીજ વપરાશ, બિલિંગ અને ફરિયાદોનાં સુગમ નિયંત્રણ જેવી સુવિધાઓ વિશે વિગતવાર સમજ આપવામાં આવી.