સુરતના AR મોલમાં જાહેરમાં અશ્લીલ હરકતનો બનાવ સામે આવ્યો હતો. આરોપીએ જાહેર સ્થળે પોતાના ગુપ્તાંગનું પ્રદર્શન કર્યું હોવાનો આરોપ છે. આ ઘટનામાં ઉત્તરાણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. મોલમાં બનેલી ઘટનાને પગલે આરોપી સામે પોલીસની કાર્યવાહી થઈ છે. ઉત્તરાણ પોલીસે ટૂંકા સમયમાં આરોપીને પકડવામાં સફળતા મેળવી છે.
Video source By - @gujaratpolice_
#SuratNews #ARMall #UtranPolice #PoliceAction #CrimeNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Oct 2, 2026