જેતપુર પાવી: છોટાઉદેપુર: SP ઇમ્તિયાઝ શેખે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા સાથે કરી મુલાકાત
નૂતનવર્ષ નિમિત્તે છોટાઉદેપુરના SP ઇમ્તિયાઝ શેખે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાના કરસણ સ્થિત નિવાસસ્થાને જઈને શુભેચ્છા પાઠવી હતી. આ મુલાકાત સૌજન્યપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી.