બોટાદ શહેર: બોટાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા નવું જાહેરનામું, જાણો કયા રૂટ પર લાગુ થશે ફેરફાર
Botad City, Botad | Nov 18, 2026
બોટાદમાં સતત વધી રહેલા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ. ઝણકાત દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સાળંગપુરથી પાળીયાદ રોડ તરફ જવાના માર્ગ પર વાહન વ્યવહાર અંગેના આ નવા નિયમો અમલી બન્યા છે.