DSP કચેરી રેંન્જ આઇજીની ઉપસ્થિતિમાં વર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજાઈ
Bhavnagar City, Bhavnagar | Mar 6, 2026
ભાવનગર રેંન્જ આઇજીની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક પરેડ યોજાઇ હતી. ભાવનગર શહેરના ડીએસપી કચેરી નવાપરા ખાતે આવેલા પોલીસ પરેડ ગામ ખાતે રેન્જ આઇ.જી. ગૌતમ કુમાર પરમારની ઉપસ્થિતિમાં વાર્ષિક ઇન્સ્પેક્શનની પરેડ યોજાઇ હતી. જેમાં જિલ્લા પોલીસવાળા નિતેશ પાંડે સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.