Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ધોળકા: ધોળકા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી 25 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

Dholka, Ahmedabad | Apr 12, 2026
ધોળકા નગરપાલિકાની આગામી તા. 26 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણી લડવા માટે તા. 11/04/2026, શનિવારે બપોરે 2 વાગે ધોળકા પ્રાંત અધિકારીની કચેરીમાં કોંગ્રેસના 25 ઉમેદવારો એ ઉમેદવારી પત્રક ચૂંટણી અધિકારી હિતેષભાઇ જોષી સમક્ષ રજૂ કર્યા હતા.