Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
स्कूल

ડીસા ધાનેરા હાઇવે જેરડા નજીક ભૂસ્તર વિભાગ નો સપાટો બોલાવ્યો....

Deesa City, Banas Kantha | Dec 25, 2025
ડીસા ધાનેરા હાઇવે પર ખનીજ માફીઆઓ રેતી ભરીને દોડતા ડમ્પરો ચાલકોમાં ફાફડાટ વ્યાપી જવા પામ્યો છે ખનીજ વિભાગના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે ડીસાના ઝેરડા બસ સ્ટેન્ડ પાસે એક આ એવો ડમ્પર સાદી રહેતી ભરીને જઈ રહ્યો હતો ત્યારે તા.25/12/2025 ને ગુરુવારના રોજ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા રોકાવીને તેને પૂછપરછ કરતા રોયલ્ટી પાસ પરમેન્ટ ન મળતા હાઈવો ગાડી સીજ કરવામાં આવી હતી અને અન્ય ડમપર ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો....

MORE NEWS

No related stories for this location.