મુળી પોલીસ મથકના સ્ટાફે બાતમીને આધારે વગડીયા-દેવપરા ગામના રસ્તે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા માવજીભાઈ કેશુભાઈ જાદવ, રઘુભાઈ ઘૂઘાભાઈ ફિસળીયા, જનકભાઈ નાથાભાઈ પનારા, નાગરભાઈ ભુરાભાઈ બાટીયા, કાળુભાઇ શંકરભાઈ છણજીયાને રોકડ 10430 રૂપિયા સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.