Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: શહેરમાં વરસાદને પગલે ફુલસર વિસ્તારમાં વીજપોલ ધરાસાઈ થયો, સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહી

Bhavnagar City, Bhavnagar | Jul 7, 2026
ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં જાહેર માર્ગ પર વીજપોલ ધરાશાયી થયો, સ્વામિનારાયણ મંદિર થી ફુલસર વિસ્તારમાં જવાના માર્ગ પર આ બનાવ બન્યો છે જેના કારણે મુખ્ય માર્ગ બંધ થયો, રાત્રિના સમયે આ બનાવ બન્યો છે પરંતુ હજી સુધી પીજીવીસીએલનું આળસુ તંત્ર પહોંચી શક્યું નથી, વિસ્તારમાં લાઈટ પણ ખોરવાઈ ચૂકી છે, સ્થાનિકોની માંગ છે PGVCL નું તંત્ર જાગે અને તાત્કાલિક કામ કરે તેવી લોકમાંગ ઉઠી..

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: શહેરમાં વરસાદને પગલે ફુલસર વિસ્તારમાં વીજપોલ ધરાસાઈ થયો, સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહી - Bhavnagar City News