Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

સિદ્ધપુરના લાલપુરની આંબેડકર નગર આંગણવાડીમાં ચાલી રહી છે 'લાલિયાવાડી'? બાળકોને નાસ્તો ન મળ્યાના આક્ષેપો વચ્ચે વીડિયો વાયરલ સિદ્ધપુર તાલુકાના લાલપુર ગામની આંબેડકર નગર આંગણવાડી સામે ગંભીર આક્ષેપો સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આંગણવાડીમાં છેલ્લા ઘણા દિવસોથી બાળકોને આપવામાં આવતો નાસ્તો બનાવવામાં આવ્યો નથી. ઉપરાંત રસોઈ માટેની એલપીજી ગેસની બોટલ ખાલી હોવાનું તેમજ અનાજ અને અન્ય જરૂરી ખાદ્યસામગ્રીનો સ્ટોક પણ ન હોવાનું વીડિયોમાં દર્શાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે. વીડિયોમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે બાળકોના પોષણ માટે આવતી સામગ્રીનો યોગ્ય ઉપયોગ થતો નથી અને સંચાલકો દ્વારા ગેરરીતિ આચરવામાં આવી રહી છે. જોકે, આ આક્ષેપોની હજુ સુધી સંબંધિત વિભાગ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલે બાળ વિકાસ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી હકીકત�

Mahesana, Mahesana | Jul 29, 2026

MORE NEWS

48 કલાક ભારે વરસાદની આગાહી મહેસાણા પોલીસ એલર્ટ મોડમાં જોખમી વિસ્તારોમાં બેરિકેડિંગના આદેશ

48 કલાક ભારે વરસાદની આગાહી મહેસાણા પોલીસ એલર્ટ મોડમાં જોખમી વિસ્તારોમાં બેરિકેડિંગના આદેશ

Mahesana, Mahesana | Jul 31, 2026

ગુજરાતમાં રસ્તા વિકાસ માટે નવો નિયમ, હવે સીસી રોડ એટલે કે સિમેન્ટ ના રોડને પ્રાથમિકતા આપવામાં આવશે

ગુજરાતમાં રસ્તા વિકાસ માટે નવો નિયમ, હવે સીસી રોડ એટલે કે સિમેન્ટ ના રોડને પ્રાથમિકતા આપવામાં આવશે

Mahesana, Mahesana | Jul 31, 2026

મહેસાણામાં વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડાં! લોડિંગ વાહનમાં 'ઘેટાં-બકરાં'ની જેમ ભરાયા વિદ્યાર્થીઓ, વીડિયો વાયરલ

મહેસાણા:
મહેસાણા જિલ્લામાંથી શિક્ષણ વ્યવસ્થા અને ટ્રાફિક તંત્રને શરમમાં મૂકે તેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. શાળાએ જતા વિદ્યાર્થીઓને જીવના જોખમે લોડિંગ વાહનમાં 'ઘેટાં-બકરાં'ની જેમ ભરીને મુસાફરી કરાવવામાં આવી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને લોડિંગ વાહનમાં અસુરક્ષિત રીતે ઉભા અને બેસાડીને લઈ જવામાં આવતા જોવા મળે છે. કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વગર વિદ્યાર્થીઓને મુસાફરી કરાવવામાં આવતી હોવાથી ગંભીર અકસ્માત સર્જાય તો મોટી જાનહાનિ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૌથી ચિંતાજનક બાબત એ છે કે જાહેર માર્ગો પર આવી જોખમી સવારી ખુલ્લેઆમ દોડી રહી હોવા છતાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ (RTO) તંત્ર તરફથી કોઈ અસરકારક કાર્યવાહી થતી જોવા મળતી નથી. જેના ક

મહેસાણામાં વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડાં! લોડિંગ વાહનમાં 'ઘેટાં-બકરાં'ની જેમ ભરાયા વિદ્યાર્થીઓ, વીડિયો વાયરલ મહેસાણા: મહેસાણા જિલ્લામાંથી શિક્ષણ વ્યવસ્થા અને ટ્રાફિક તંત્રને શરમમાં મૂકે તેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. શાળાએ જતા વિદ્યાર્થીઓને જીવના જોખમે લોડિંગ વાહનમાં 'ઘેટાં-બકરાં'ની જેમ ભરીને મુસાફરી કરાવવામાં આવી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને લોડિંગ વાહનમાં અસુરક્ષિત રીતે ઉભા અને બેસાડીને લઈ જવામાં આવતા જોવા મળે છે. કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વગર વિદ્યાર્થીઓને મુસાફરી કરાવવામાં આવતી હોવાથી ગંભીર અકસ્માત સર્જાય તો મોટી જાનહાનિ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે જાહેર માર્ગો પર આવી જોખમી સવારી ખુલ્લેઆમ દોડી રહી હોવા છતાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ (RTO) તંત્ર તરફથી કોઈ અસરકારક કાર્યવાહી થતી જોવા મળતી નથી. જેના ક

Mahesana, Mahesana | Jul 31, 2026

સિદ્ધપુરના લાલપુરની આંબેડકર નગર આંગણવાડીમાં ચાલી રહી છે 'લાલિયાવાડી'? બાળકોને નાસ્તો ન મળ્યાના આક્ષેપો વચ્ચે વીડિયો વાયરલ સિદ્ધપુર તાલુકાના લાલપુર ગામની આંબેડકર નગર આંગણવાડી સામે ગંભીર આક્ષેપો સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે આંગણવાડીમાં છેલ્લા ઘણા દિવસોથી બાળકોને આપવામાં આવતો નાસ્તો બનાવવામાં આવ્યો નથી. ઉપરાંત રસોઈ માટેની એલપીજી ગેસની બોટલ ખાલી હોવાનું તેમજ અનાજ અને અન્ય જરૂરી ખાદ્યસામગ્રીનો સ્ટોક પણ ન હોવાનું વીડિયોમાં દર્શાવવામાં આવ્યું હોવાનું કહેવાય છે. વીડિયોમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે બાળકોના પોષણ માટે આવતી સામગ્રીનો યોગ્ય ઉપયોગ થતો નથી અને સંચાલકો દ્વારા ગેરરીતિ આચરવામાં આવી રહી છે. જોકે, આ આક્ષેપોની હજુ સુધી સંબંધિત વિભાગ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલે બાળ વિકાસ વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી હકીકત� - Mahesana News