ભાવનગર: વાળુકડ ગામે ગઈકાલે રાત્રે થયેલી હત્યા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ #viral
ભાવનગર નજીકના વાળુકડ ગામે કોઈ અગમ્ય કારણોસર રવિભાઈ ઉર્ફે લાલાભાઇ કલોતરા નામના 30 વર્ષીય યુવક ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા નીપજાવી દેવામાં આવી, બનાવના પગલે પોલીસના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી.જો કે આ સમગ્ર ઘટના અંગેનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.