Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

ઓખામંડળ: દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો....

MORE NEWS

દેવભૂમિદ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો,શ્રીજી સોસાયટીના મેઈન ગેટ પાસે રસ્તા પરથી પસાર થઈ રહેલા દાદા અને પૌત્ર પર શ્વાનનો હુમલો..

​અચાનક થયેલા હુમલાથી અફરાતફરીનો માહોલ,સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ,બૂમાબૂમ સાંભળતાં સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા અને શ્વાનને ભગાડી દાદા-પૌત્રને બચાવ્યા.. 

શ્વાને આડેધડ બચકા ભરતા માસૂમ બાળક સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત,તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા..

શહેરમાં રખડતા શ્વાનના વધતા આતંક સામે સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ ફેલાયો..

 શું આપની આસપાસ પણ આવી કોઈ સમસ્યા છે તો મોકલો અમારા whatsapp નંબર ઉપર W@9429569848.

 દ્વારકા પંથકના મહત્વના સમાચારો જોવા માટે અમારા પેજ ને ફોલો કરી,  લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો.

દેવભૂમિદ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો,શ્રીજી સોસાયટીના મેઈન ગેટ પાસે રસ્તા પરથી પસાર થઈ રહેલા દાદા અને પૌત્ર પર શ્વાનનો હુમલો.. ​અચાનક થયેલા હુમલાથી અફરાતફરીનો માહોલ,સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ,બૂમાબૂમ સાંભળતાં સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા અને શ્વાનને ભગાડી દાદા-પૌત્રને બચાવ્યા.. શ્વાને આડેધડ બચકા ભરતા માસૂમ બાળક સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત,તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા.. શહેરમાં રખડતા શ્વાનના વધતા આતંક સામે સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ ફેલાયો.. શું આપની આસપાસ પણ આવી કોઈ સમસ્યા છે તો મોકલો અમારા whatsapp નંબર ઉપર W@9429569848. દ્વારકા પંથકના મહત્વના સમાચારો જોવા માટે અમારા પેજ ને ફોલો કરી, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો.

Okhamandal, Devbhoomi Dwarka | Jun 27, 2026

તમને ખબર છે કે દર શુક્રવારે જગત મંદિર શિખર ઉપર સફેદ કલરની ધ્વજા આરોહણ કેમ કરવામાં આવે છે....?

ભગવાન દ્વારકાધીશ ના જગત મંદિર ઉપર ભક્તો દ્વારા ભાવ અને શ્રદ્ધાપૂર્વક 52 ગજની ધ્વજા આરોહણ કરવામાં આવે છે.

 આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.

દ્વારકા અને આસપાસના મહત્વના સમાચારો અને માહિતીઓ જાણવા માટે અમારા પેજ ને ફોલો કરો.. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.

તમને ખબર છે કે દર શુક્રવારે જગત મંદિર શિખર ઉપર સફેદ કલરની ધ્વજા આરોહણ કેમ કરવામાં આવે છે....? ભગવાન દ્વારકાધીશ ના જગત મંદિર ઉપર ભક્તો દ્વારા ભાવ અને શ્રદ્ધાપૂર્વક 52 ગજની ધ્વજા આરોહણ કરવામાં આવે છે. આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. Dwarka Up Date@9429569848. દ્વારકા અને આસપાસના મહત્વના સમાચારો અને માહિતીઓ જાણવા માટે અમારા પેજ ને ફોલો કરો.. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.

Okhamandal, Devbhoomi Dwarka | Jun 26, 2026

82 વિધાન સભા દ્વારકા/કલ્યાણપુર નાં અડીખમ ધારાસભ્ય શ્રી પબુભા માણેક હંમેશા સર્વે સમાજને સાથે રાખી વિકાસ કાર્યો માં સહભાગી બની રહ્યા છે...

આજે દ્વારકા તાલુકના વસઈ ગામે રબારી સમાજના આશ્રય સ્થાન નું શુભ લોકર્પણ શ્રી પબુભા માણેકનાં હસ્તે કરવામાં આવ્યું.

આજે વસઈ  ગામે રબારી સમાજના વડીલ શ્રી ભુવા આતા 
અને સમગ્ર ઓખા મંડળના રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..

દ્વારકા અને આસપાસના અતિ મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.

 આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. Dwarka Up Date@9429569848.

82 વિધાન સભા દ્વારકા/કલ્યાણપુર નાં અડીખમ ધારાસભ્ય શ્રી પબુભા માણેક હંમેશા સર્વે સમાજને સાથે રાખી વિકાસ કાર્યો માં સહભાગી બની રહ્યા છે... આજે દ્વારકા તાલુકના વસઈ ગામે રબારી સમાજના આશ્રય સ્થાન નું શુભ લોકર્પણ શ્રી પબુભા માણેકનાં હસ્તે કરવામાં આવ્યું. આજે વસઈ ગામે રબારી સમાજના વડીલ શ્રી ભુવા આતા અને સમગ્ર ઓખા મંડળના રબારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.. દ્વારકા અને આસપાસના અતિ મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. Dwarka Up Date@9429569848.

Okhamandal, Devbhoomi Dwarka | Jun 26, 2026

ઓખામંડળ: દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો.... - Okhamandal News