અમદાવાદમાં 10 ઇંચ વરસાદમાં છેલ્લા અને બોપલ વિસ્તારમાં રહેવાસી દ્વારકા જિલ્લાના રહેવાસી વત્સલ આચાર્ય નો કારમાં જાત અનુભવ .
કારના બોનેટ ઉપર મેન કાચ અને સાઈડ મિરર સુધી પાણી પાણી પાણી બાજુમાંથી બસ નીકળે તો આખી કાર હજમચે એવી સ્થિતિ ભયંકર વરસાદમાં આખા અમદાવાદમાં ક્યાંય પણ નીકળવું મુશ્કેલ જેવી સ્થિતિમાં કાર ચલાવવાનો અનુભવ થયો.
તમારા ગામમાં કેટલો વરસાદ..મોકલો અમને મો..9429569848.
આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
દ્વારકા અને આજુબાજુના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરો..