લુણાવાડા: લુણાવાડા નગરપાલિકાએ જીબીએસ સંબંધિત ફોગિંગ-ડસ્ટિંગ કામગીરી હાથ ધરાઈ
લુણાવાડા શહેરમાં જીબીએસના કેસોને લઈને નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં ફોગિંગ અને ડસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ છે. આ જંતુ નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ અને પાલિકા દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલ મહત્વપૂર્ણ પગલું છે.