ત્રણ વર્ષથી ફરાર લુટેરી દુલ્હન ને મહારાષ્ટ્ર ખાતેથી ચોક બજાર પોલીસે ઝડપી પાડી.મહિલા લગ્ન કરવા ઇચ્છતા યુવકોને જાળમાં ફસાવી વિવિધ લગ્ન કડી રોકડ અને દાગીના લઈને ફરાર થઈ જતી.. મુખ્ય આરોપી મહિલા ને સુરતની ચોક બજાર પોલીસે મહારાષ્ટ્રના નાસિક ખાતેથી દબોચી લીધી છે..આ મહિલા છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તથી ફરતી હતી..જાન્યુઆરી 2023 માં સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનને એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી..