કલાકાર લાલા ભાટ દાદા-પરદાદાના સમયની કઠપૂતળી કળાને આજે પણ જીવંત રાખી રહ્યા છે. ઢોલા-મારુ અને અનારકલી જેવા પાત્રો સાથે તેઓ લોકકથા અને સામાજિક સંદેશા લોકો સુધી પહોંચાડે છે.