ન્યૂઝમાં શું દેખાય છે એ બધાને ખબર છે, પણ એની પાછળ શું ચાલે છે એ કેટલા લોકોને ખબર છે? 🎤📰
આ જ દુનિયાને નજીકથી સમજવા Parul University ના જર્નાલિઝમના વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા, જ્યાં તેમણે દેશના અગ્રણી મીડિયા હાઉસના ન્યૂઝરૂમની મુલાકાત લીધી અને અનુભવી પત્રકારો પાસેથી સીધું માર્ગદર્શન મેળવ્યું.
ફેક ન્યૂઝ અને AI Deepfakes ના સમયમાં માહિતીની ખરાઈ તપાસવાથી લઈને લાઇવ બુલેટિનની કામગીરી સમજવા સુધી, વિદ્યાર્થીઓએ પત્રકારત્વના પડકારો અને જવાબદારીઓનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો.
કારણ કે એક સારા પત્રકારની ઓળખ માત્ર તે શું કહે છે એનાથી નહીં, પણ તે કેટલી વિશ્વસનીય માહિતી લોકો સુધી પહોંચાડે છે એનાથી થાય છે! ✨
#ParulUniversity #Journalism #ResponsibleJournalism #MediaEducation